icc test championship 2025 : ICC એ આજે 2025 માં યોજાનાર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપ તારીખ જાહેર કરી છે. ટેસ્ટ ચેમ્પિનશિપ ફાઇનલ તારીખ 11 થી 15 જૂન 2025 લંડન લોર્ડ્સ ખાતે યોજાશે. ટીમ ઇન્ડિયા છેલ્લા બંને ટેસ્ટ ચેમ્પિનશિપ ફાઇનલ મેચ રમી હતી.આ વખતે ટીમ ઇન્ડિયા ની નજર ટાઇટલ જીતવા પર હશે.
આ ટીમ ફાઇનલ માં આવી શકે છે
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપ ટોપ 2 ટીમો ફાઇનલ યોજાતી હોય છે. વર્તમાન માં વાત કરીયે તો ટીમ ઇન્ડિયા પ્રથમ અને ઑસ્ટ્રલિયા બીજા નંબર છે. ન્યૂ ઝીલેન્ડ શ્રીલંકા અને સાઉથ આફ્રિકા પાસે મોકો છે ફાઇનલ માં જગ્યા બનાવવા માટેનો.